Majboor Lyrics Rakesh Barot

New Song Majboor Lyrics Is Song 2022 In Voice Of Rakesh Barot, Music Given By Rahul Nadiya, Ravi Nagar & Lyrics is Written By Ketan Barot. Divya Bhatt, Nirav Brahmbhatt, Rakesh Barot Best Breakup, Sad Song Majboor Lyrics in English For Free. Also Check Most Popular Songs Lyrics With Well Written Format Only On FilmiLyrics.

Singer
MusicRahul Nadiya, Ravi Nagar
LyricsKetan Barot
ArtistDivya Bhatt, Nirav Brahmbhatt, Rakesh Barot
Genres,
YouTube video

Majboor Lyrics Rakesh Barot

Ho… Vaate vaate te to karyo majboor
Ho… Vaate vaate te to karyo majboor
Toye dago karyo shu hati bhool

Have jati re mari najaro thi door
Teto jivan maru kari didhu dhool
Teto jivan maru kari didhu dhool

Ho… Prem kari ne huto pachhatano
Kyay no na rahyo have hu to halvano
He… Te to aapyu mara dil ma ghanu dukh
Te to aapyu mara dil ma ghanu dudkh

Have jati re mari najaro thi door
Teto jivan maru kari didhu dhool
Teto jivan maru kari didhu dhool

Ho… Mangyu te poni me to aapyu tane dudh re
Toy kem bhuli teto vaali didhi puth re
Khabar na padi tane sheni hati bhukh re
Karvu hoy ae kar aapi tane chhut re

Ho… Pachhi paani kari didhi have me tarathi
Tara jode revashe nahi have marathi
Ho… Have nai thav hu kadi majboor
Have nai thav hu kadi majboor

Ja jati re mari najaro thi door
Teto jivan maru kari didhu dhool
Teto jivan maru kari didhu dhool

Ho… Chukyo nathi koi hu prem ni paraj re
Toy badla ma malyu dil ne aa dard re
Ho… Dago karvama te to vatavi didhi had re
Tare ne mare have pati gaya sabandh re

Ho… Kavshu tane be haath re jodi ne
Mari jode aavati na kadi tu vali ne
Hu to ekalo padyo radyo re bharpoor
Hu to ekalo padyo radyo re bharpoor

Have jati re mari najaro thi door
Teto jivan maru kari didhu dhool
Teto jivan maru kari didhu dhool
Teto jivan maru kari didhu dhool.

મજબૂર Lyrics in Gujarati

હો… વાતે વાતે તે તો કર્યો મજબૂર
હો… વાતે વાતે તે તો કર્યો મજબૂર
તોયે દગો કર્યો શું હતી ભૂલ

હવે જતી રે મારી નજારોથી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ

હો… પ્રેમ કરી ને હૂતો પછતાણો
ક્યાંય નો ના રહ્યો હવે હું તો હલવાણો
હે… તેતો આપ્યું મારા દિલ માં ઘણું દૂખ
તેતો આપ્યું મારા દિલ માં ઘણું દૂખ

હવે જતી રે મારી નજારો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ

હો… માંગ્યું તે પોણી મેં તો આપ્યું તને દૂધ રે
તોય કેમ ભૂલી તેતો વાલી દીધી પુઠ રે
ખબર ના પડી તને શેની હતી ભૂખ રે
કરવું હોય એ કર આપી તને છૂટ રે

હો… પાછી પાની કરી દીધી હવે મેં તારાથી
તારા જોડે રેવાશે નહિ હવે રે મારાથી
હો… હવે નઈ થવ હું કદી મજબૂર
હવે નઈ થવ હું કદી મજબૂર

જા જતી રે મારી નજરો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ

હો… ચુક્યો નથી કોઈ હું પ્રેમ ની ફરજ રે
તોય બદલા માં મળ્યું દિલ ને આ દર્દ રે
હો… દગો કરવામાં તે વટાવી દીધી હદ રે
તારે ને મારે હવે પતી ગયા સબંધ રે

હો… કવશું તને બે હાથ રે જોડી ને
મારી જોડે આવતી ના કદી તું વળી ને
હું તો એકલો પડયો રડયો રે ભરપૂર
હું તો એકલો પડયો રડયો રે ભરપૂર

હવે જતી રે મારી નજારો થી દૂર
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ
તેતો જીવન મારુ કરી દીધું ધૂળ