New Song Junada Na Jogi Lyrics Jignesh Barot Is Gujarati Song 2022 In Voice Of Jignesh Barot, Music Given By Dhaval Kapadiya & Lyrics is Written By Kavi K Dan. Best Song Junada Na Jogi Lyrics in English For Free. Also Check Most Popular Gujarati Songs Lyrics With Well Written Format Only On FilmiLyrics.
Singer | Jignesh Barot |
---|---|
Music | Dhaval Kapadiya |
Lyrics | Kavi K Dan |
Junada Na Jogi Lyrics Jignesh Barot
હે સમરથ તું સંત સાચો ધીરજનો ધણી
હો …સમરથ તું સંત સાચો ધીરજનો ધણી
ધીરજનો ધણી
મારા જુનાળાના જોગીડાને ખમા રે ઘણી
હે સમરથ તું સંત સાચો ધીરજનો ધણી
સમરથ તું સંત સાચો ધીરજનો ધણી
મારા જુનાળાના જોગીડાને ખમા રે ઘણી
હે મારા ઘટવાડના જોગીડાને ખમા રે ઘણી
દિલનો દિલાવર બાવો રાજનો એ રાજીયો
દર્શન કરતા ટળે યાઘી વ્યાધીને ઉપાધીયો
હો દિલનો દિલાવર બાવો રાજનો એ રાજીયો
દર્શન કરતા ટળે યાઘી વ્યાધીને ઉપાધીયો
હે સંતોનો સિર મોર મુંગટ માથે તું મણી
હે સંતોનો સિર મોર મુંગટ માથે તું મણી
સંતોનો સિર મોર મુંગટ માથે તું મણી
મારા ઘટવાડના બાવલીયાને ખમા રે ઘણી
હે મારા જુનાળાના જોગીડાને ખમા રે ઘણી
હો ગરવા ગિરનાર માથે ગિરનારીના બેહણાં
સંત સાધુ જોગી બેઠા શિવ રે આરાધવા
હો ગરવા ગિરનાર માથે ગિરનારીના બેહણાં
સંત સાધુ જોગી બેઠા શિવ રે આરાધવા
હે અલખના આરાધી તુને ધર્યો રે ધણી
ઓ …અલખના આરાધી તુને ધર્યો રે ધણી
અલખના આરાધી તુને ધર્યો રે ધણી
મારા ઘટવાડના બાવલીયાને ખમા રે ઘણી
હે મારા જુનાળાના જોગીડાને ખમા રે ઘણી
હો જપ તપ તીરથ એ ના આ તો રે પરમાણ
જોગી રે જટાળો ખરાટાણે ખબરદાર છે
હો જપ તપ તીરથ એ ના આ તો રે પરમાણ
જોગી રે જટાળો ખરાટાણે ખબરદાર છે
હે કવિ કે.દાન કરે નમણું તુને લળી રે લળી
હો કવિ કે.દાન કરે નમણું તુને લળી રે લળી
કે.દાન કરે નમણું તુને લળી રે લળી
મારા ઇન્દ્રભારતી બાપુને ખમા રે ઘણી
હે મારા જુનાળાના જોગીડાને ખમા રે ઘણી
હે મારા ઘટવાડના બાવલીયાને ખમા રે ઘણી